મસ્તરામબાપાની પૂણ્યતિથિ ઉજવાઈ

2116

 

શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ પૂ.સંત મસ્તરામબાપા નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે પ્રતિવર્ષ અષઢા વદ છઠ્ઠના રોજ પૂ.બાપુના ગુરૂભક્તો દ્વારા મસ્તરામ બાપુની નિર્વાણ તિથિ ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ મસ્તરામ ધામ ખાતે ગુરૂ મહાપૂજા દર્શન આરતી સાથે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તથા રાત્રે અલખનો આરાધ સંતવાણીના કાર્યક્રમમાં નામી અનામી કલાકારોએ હરિગુરૂના ગુણગાન ગાઈ પોતાની વાણી પવિત્ર કરી હતી.

Previous articleછ આયુર્વેદિક કોલેજ બેઠક પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજુરી
Next articleલોહાણા સમાજની નાગપંચમી ઉજવાઈ