RSSની શાખામાં ક્યારેય તમે મહિલાઓને જોઇ છે? : રાહુલ

1889
guj11102017-6.jpg

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણ અંગેની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે તેમાં? તમે ક્યારેય આરએસએસમાં મહિલાઓ જોઇ છે? શાખામાં ક્યારેય તમે મહિલાઓને શોટ્‌ર્સમાં જોઈ છે? મેં તો નથી જોઈ.

Previous articleજીતુ વાઘાણીને રજૂઆત કરવા ગયેલ આશાવર્કરોની અટકાયત
Next articleઆ કોંગ્રેસનો સ્વભાવ છે, રાહુલ માફી માંગેઃ આનંદીબેન પટેલ