પાલીતાણા ગારીયાધાર રોડ પર આવેલ જાનકી પાર્ટી પ્લોટમાં આવેલ સ્ટોરરૂમમાં પડેલ મંડપ ડેકોરેશનના સમાનના રૂમ બહાર જ મીટર હોય જે શોર્ટ સર્કીટ થતા તીખારો સ્ટોરરૂમમાં પડેલ સામાન પર પડતા ભડભડ સળગી જવા પામેલ હતો ટ્રીપીંગ થયુ હોવાનું પણ પાર્ટી પ્લોટના માલીકે જણાવેલ આશરે રૂા.૧૦ લાખનું નુકશાન થયાનું જયદેવભાઈ જણાવેલ છે.