ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦, જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મંદિર સમિતિ તથા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ચાર સોસાયટીઓમાં ૪પ૦ રોપાનું વિતરણ કરવા ઉપરાંત વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં સોસાયટીના લોકો જોડાયા હતા.