સરદાર આર્ટ ગેલેરી ચિત્ર પ્રદર્શન

2078

ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે ચિત્રકાર વૈશાલી શાહ, કિશા ભડીયાદ્રા અને હીરલ કાનાણીના ‘પડછાયો’શીર્ષક અંતર્ગત ચિત્ર પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ પ્રદર્શનમાં ત્રણેય કલાકાર બહેનો દ્વારા દોરવામાં આવેલ વિવિધ ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યો આ પ્રદર્શન લોકો મોટી સંખ્યામાં નિહાળ્યું હતું.

Previous articleBSNL ખાનગી કંપની સામે બાથ ભીડવા તૈયાર : સૌથી સસ્તા દરની સેવાઓ જાહેર કરી
Next articleઆંબેડકર છાત્રાલયના વિદ્યાર્થીઓના ધરણા