શહેરની ડો. બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા સુવિધાના અભાવને લઈને આજે ધરણા કરવામાં આવ્યા હતાં. જેમાં પીવાનું શુધ્ધ પાણી, ભોજન, સફાઈ, પુસ્તકોનો અભાવ, પાણીના ટાંકાની સફાઈ, ટેબલ ખુરશીનો અભાવ સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.