ઘોઘા એસબીઆઈ બેંકની મનમાની

1348

ઘોઘા એસબીઆઈ બેંકમાં ચોકીદાર તરીકે ફરજ રત કર્મચારીના અવ્યવહાર વર્તનને લઈને ખાતેદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ કર્મી ખાતા ધારકો સાથે અશોભનીય વર્તન કરે છે અને ઉડાઉ જવાબો આપે છે. બેંક બંધ થવાનો સમય  ૪-૩૦નો હોવા છતાં ૪ વાગે બંધ જાહેર  કરે છે. ચોકીદારની આવી મનમાની છતા બેંક મેનેજર કોઈ પગલા ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

Previous articleઆંબેડકર છાત્રાલયના વિદ્યાર્થીઓના ધરણા
Next articleઆંકડાની માથાકુટને બદલે એકએક બાળકને લક્ષ્યમાં રાખો : અગ્રસચિવ