Uncategorized ચાર બચ્ચા સાથે ઢેલ ટહેલવા નિકળી By admin - September 3, 2017 1095 દામનગરની મુખ્યબજારમાં એક ઢેલ તેના નાનકડા ચાર બચ્ચા સાથે આવી ચડી હતી. જ્યાં રાહદારીનું ધ્યાન જતા તુરંત જ વન વિભાગને જાણ કરતા તેમણે હાથ ઉંચા કર્યા હતા. ત્યારબાદ પ્રકૃતિ પ્રેમીઓએ ચારેય બચ્ચાઓને વાડી વિસ્તારમાં છોડી દેવાયા હતા.