સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજના બી.એ.ના હિન્દી વિભાગ દ્વારા ભારતના હિન્દી કવી પ્રેમચંદ જન્મ જયંતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રેમચંદજીના જીવન-કથા દ્વારા પ્રતિભાવ આપેલ ત્યાર બાદ અંધેર નગરી નાટકનું આયોજન અને કવીઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ.