પ્રાંત અધિકારી વી.સી. બોડાણા, મામલતદાર આર.કે.મનાત, ડો.આર.કે.જાટ અમરેલી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા, લાઠીની અધ્યક્ષતા હેઠળ લાલજી દાદાના વડલા ખાતે ઓરી રૂબેલા અંતર્ગત લાઠી તાલુકાની જે જે શાળામાં સંતોષકારક કામગીરી થયેલ હતી એ બાબત જે તે શાળાના આચાર્યોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.