પાલિતાણા એમ.એમ. કન્યા વિદ્યાલયમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

989

પાલિતાણા એજયુ. સોસાયટી સંચાલિત એમ.એમ. કન્યા વિદ્યાલયમાં મહિલા અસશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા-જુદા ક્ષેત્રમાં કાર્યન્વિત મહિલાઓનું શાળામાં વકતવ્ય યોજાયું હતું.

પાલિતાણા સ્થિત એમ.એમ.ક ન્યા વીદ્યાલયમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જે આમંત્રિત વકતાઓમાં શિવંગીબેન, જલ્પાબેન તેમજ શાળાના સીનિયર શિક્ષીકા શારદાબેન પટેલ વકતવ્યો આપ્યા હતાં. આજના સમયમાં મહિલા શક્તિકરણની અગત્યના તેમજ પૌરાણીક સમયમાં થયેલ મહિલા સશક્તિકરણની તુલના કવતાઓ દ્વારા બતાવાય હતી. આ કાર્યક્રમમાં એજયુ. સોસાયટી પ્રમુખ મયુરસિંહ પણ વકતવ્ય આપેલ. શાળાના આચાર્ય કુલદિપસિંહે પ્રાસંગિ ઉદ્દબોધન કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.

Previous articleરાજ્યમાં સમુદ્રના તટ નકશાને લઈને સરકાર ગાઢ નિંદ્રામાં
Next articleકિચન ગાર્ડન અંગે વિજ્ઞાનનગરી દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો