સલમાને ડેટ્‌સનું કારણ આપી ઐશ્વર્યાના ભાઈનો રોલ કર્યો ન હોતો..!!?

1276

ઐશ્વર્યા રાય, રાજકુમાર રાવ અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફન્ને ખાં’ રિલીઝ થઇ ગઈ છે, પરંતુ આ ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં અસફળ રહી. ફિલ્મનાં ખરાબ પ્રદર્શન પર રાજકુમાર રાવ પણ કહી ચુક્યો છે કે દરેક ફિલ્મ ફાઇવ સ્ટાર સ્તરની નથી હોતી. ઓછી ફિલ્મોમાં જોવા મળતી ઐશ્વર્યાને આ ફિલ્મની રિલીઝ દરમિયાન ઘણા દિલચસ્પ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને એક પ્રશ્નનો જવાબ આપતા ઐશ્વર્યાએ સૌને ચોંકાવી દીધા હતા. ‘ફન્ને ખાં’નાં પ્રમોશન્સ દરમિયાન જ્યારે ઐશ્વર્યાને પુછવામાં આવ્યુ કે શું ફિલ્મ ‘જોશ’માં ઐશ્વર્યાને શાહરૂખની બહેનનું પાત્ર નિભાવવામાં કોઇ મુશ્કેલી પડી હતી? કેમ કે આ ફિલ્મની પહેલા ઐશ્વર્યા ‘મોહબ્બતે’ ફિલ્મમાં શાહરૂખ ખાનની પ્રેમિકા બની હતી.

Previous articleજરૂરિયાતમંદ કે શારિરીક, માનસિક અક્ષમ વ્યકિત સાથે દાખવેલી સંવેદના ઉચ્ચું પરિણામ આપે છે
Next articleસની લિયોને પોતાના નવા શોની કરેલ ભવ્ય શરૂઆત