જૈન સોશ્યલ ગૃપ દ્વારા સેકટર ૨૧ દિગંબર જૈન સમાજ વાડી ખાતે દિવાળી શોપીંગ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેત ફાઉન્ડેશનના બાળકો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દિવડાઓનો સ્ટેલ કરવામાં આવ્યો છે. જે સ્ટોલની મુલાકાત લઇને બાળકોને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના મીરાબેન ગઢવીએ અનુરોધ કર્યો છે.