વિદ્યાર્થીનીઓ પારલે-જી કંપનીની મુલાકાતે

1270

નંદકુંવરબા મહિલા કોલેજની બી.કોમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા પારલે-જી કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કંપનીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે ? તેની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીનીઓએ પારલે કંપનીમાં બનતી વિવિધ પ્રોડક્ટસ વિશે માહિતી મેળવી હતી.

Previous articleધંધુકા મોચી સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Next articleશાળાની બાળાઓને ચોપડા વિતરણ