તળાજામાં વિજપ્રશ્ને રજૂઆત

1304

તળાજા તાલુકા ખેડૂત સંગઠન દ્વારા અપૂરતા અને અનિયમિત વિજ પુરવઠા સંદર્ભે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાને સાથે રાખી તળાજા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી સાથે ચેતવણી પણ આપી હતી કે પ્રશ્ન ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Previous articleશૈશવના બાળકોને ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બતાવવાનો કાર્યક્રમ
Next articleટ્રેનમાં છૂટી ગયેલ બેગ આરપીએફ ટીમે શોધી માલિકને સુપ્રત કરી