નીરજ પાઠક નિર્દેશિત ફિલ્મ ’ભૈયાજી સુપરહિટ’ફિલ્મના પોસ્ટરમાં પ્રીતિ ઝિન્ટા નવું લુક લોંચ કરવામાં આવ્યું છે
આ ફિલ્મમાં અરશદ વારસી, શ્રેયસ તલપડે અને અમિષા પટેલ પણ છે.તથા’ભૈયાજી સુપરહિટ’, સની દેઓલ, પ્રીતિ ઝિંટા, અરશદ વારસી, શ્રેયસ તલપડે, અમિષા પટેલ, સંજય મિશ્રા, બ્રિજેન્દર કલા, જયદીપ અલાહવત, મુકુલ દેવ, પંકજ ત્રિપાઠી અને પંકજ ઝા, અભિનીત આ ફિલ્મ ૧૯ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ રિલીઝ થશે.