ભરતનગર પ્રભાત શાખામાં વૃક્ષારોપણ કાર્યક્રમ

792

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભાવનગરની ભરતનગર પ્રભાત શાખા દ્વારા તા. ૯-૮-ર૦૧૮ના રોજ ગુરૂવારે સંવાદિન નિમિત્તે ભરતનગર પ્રભાત શાખાના મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં તરૂણ સ્વયંસેવકો તથા બાલ સ્વયંસેવકો ઉપસ્થિત રહેલ.

 

Previous articleવિલાસભારથી બાપુનું કૈલાસગમન પંથકમાં ઘેરો શોક : આજે અંતિમયાત્રા
Next articleલાઠીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની કારોબારી યોજાઈ