લાઠીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની કારોબારી યોજાઈ

935

લાઠી શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી નિરીક્ષક મનહરભાઈ વસાણી અને મહેશભાઈ કાકડીયા ની હાજરી માં સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સાદુરભાઈ ડેર જિલ્લા પંચાયત ના નવનિયુક્ત ચેરમન મયુરભાઈ આસોદરિયા પ્રદીપભાઈ કોટડીયા વિપુલભાઈ શેલડીયા જીતુભાઈ વાળા રવજીભાઈ વાધેલા જિલ્લા પંચાયત પ્રમુખ  સામાજિક ન્યાય સમિતિ ના પ્રવીણભાઈ પરમાર વજુભાઇ નવાપરિયા ઘનશ્યામભાઈ કાછડિયા સહિત યુવા સરપંચો વિવિધ સેલ મોરચા ના હોદેદારો મહિલા મોરચા ના સંગીતાબેન કાલિયાણી હીનાબેન ત્રિવેદી મહિલા કોંગ્રેસ અમરેલી સહિત ના જિલ્લા ભર ના કાર્યકરો ની હાજરી માં કોંગ્રેસ કારોબારી ની બેઠક સંપન્ન થઈ હતી.

Previous articleભરતનગર પ્રભાત શાખામાં વૃક્ષારોપણ કાર્યક્રમ
Next articleરાજુલા ખાતે મેડીકલ સ્ટોરમાં કોલાવોટર વેચતા ૧ ઝડપાયો