સીટુ દ્વારા સત્યાગ્રહ, ધરપકડ વ્હોરી

736

સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન (સીટુ)દ્વારા ખેડુતોની તેમજ શ્રમજીવીઓની વિવિધ માંગણીઓ સંદર્ભે રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે આજે ભાવનગર ખાતે સત્યાગ્રહ રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ તથા સીટુના આગેવાનોે ઉપસ્થિત રહ્યા હતા અને ધરપકડ વ્હોરી હતી.

Previous articleનાગરિક બેંક દ્વારા કાલે કાલે ભેટ વિતરણ સમારોહ
Next articleએકટીવામાંથી ૬.પ૦ લાખની ચોરીમાં બે ઝડપાયા