એનએસયુઆઈ દ્વારા હોસ્ટેલ બાબતે ધરણા

1422

ભાવનગર યુનિ. સંચાલિત વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા બાળકોને બે મહિના જેટલો સમય થઈ ગયો હોય હજુ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવેલ ન હોય હોસ્ટેલમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને તાત્કાલીક પ્રવેશ આપવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

Previous articleગંગાજળીયા તળાવ પાસેથી ચોરી કરેલ એકટીવા સાથે સિહોરનો શખ્સ ઝડપાયો
Next articleભાવ. મહાપાલિકાને મળ્યો સ્કોચ એવોર્ડ