નાંદોલ ખાતે વરૂણદેવને રિઝવવા માટે શિવલીંગને પાણીમાં ડુબાડાયુ

1089

દહેગામ પંથકમાં વરસાદ અદ્દશ્ય થઇ ગયો છે. ત્યારે વરૂણદેવને રિઝવવા નાંદોલ નારાયણ દેવ મંદિરમાં યજ્ઞ કરાયો હતો. શિવલીંગને જલાભિષેક કરી ડુબાડવામાં આવ્યુ હતુ.  વરૂણદેવને રિઝવવા નાંદોલ ગામે યોજવામાં આવેલા યજ્ઞ પ્રસંગે સરપંચ મંજૂલાબેન પટેલ સેવા સહકારી મંડળીના ચેરમેન વિનોદચંદ્ર પટેલ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ મહિલા મંડળીની બહેનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

Previous articleજિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સમિતીઓની નિમણૂંક બાદ ચારના રાજીનામા
Next articleશ્રાવણ માસમાં બોટાદમાં કતલખાના બંધ રાખવા રજૂઆત