આગામી દીવસો માં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય તે માટે બોટાદ તથા બોટાદ જીલ્લાના તમામ કતલખાના શ્રાવણ માસ દરમ્યાન બંધ કરાવવા માટે શિવસેના દ્વારા જીલ્લા સેવા સદન ખાતે બોટાદ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં શિવસેનાના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.