ગઢડા ઢસા ખાતે સિંહ દિવસની ઉજવણી  કરવામાં આવી

1127

ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે આવેલ કેન્દ્ર વતી શાળામાં આજે સિંહ દિવસની રેલી કાઢી  ઉજવણી કરવામાં આવી હતી. સિંહ દિવસની ઉજવણી સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને સિંહ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સિંહ દિવસ  ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ સિંહના મ્હોરા પહેરી ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓને સિંહના સરક્ષણનો સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય ક્ષીક્ષકો ગામના આગેવાનો યુવાનો મોટી સંખ્યામા જોડાય હતા.

Previous articleસિહોર વિદ્યામંજરી વિદ્યાપીઠ ખાતે વર્લ્ડ લાયન-ડેની ઉજવણી
Next articleરંઘોળામાં વર્લ્ડ લાયન-ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા