ઉપરાષ્ટ્રપતિના Welcome બેનરમાં ક્ષતિઓ..!

1357

આગામી તા.૧રને રવિવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ ભાવનગર ફોરટ્રેક રોડના ખાતમુર્હુત પ્રસંગે આવવાના હોય જે નિમિત્તે ભાવનગર ભાજપ દ્વારા તેમના આગમન પૂર્વે ‘વેલકમ’ બેનર શહેરભરમાં લગાવવામાં આવ્યા છે. જેમાં ઉત્સાહમાં આવી ગયેલ ભાજપ કાર્યકરોને બેનરમાં રહી ગયેલ ક્ષતિઓ નજરે પડી ન હતી. બેનરમાં ‘Welcome’ ના બદલે ‘Wecome’ પ્રસિધ્ધ થયું હતું. આ બેનરને લોકોએ નિહાળી ક્ષતિઓ ગોતી ટીકાઓ કરી હતી કે, આવી ભુલ કેમ ???

Previous articleરાણપુર ગામે શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી
Next articleશેત્રુંજી ડેમ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ