GujaratBhavnagar ટાણા ગામે નવી ૧૦૮ વાન અર્પણ By admin - August 11, 2018 2540 તારીખ ૧૧.૮.૨૦૧૮ રોજ શિહોર તાલુકાના ટાણા ગામે ભાવનગર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર જયેશભાઇ કારેણા અને ભાવનગર જિલ્લાના ઈએમઈ પ્રભાત મોરી ના નેત્રૃતા હેઠળ ટાણા ગામમાં નવી ૧૦૮ વાન આપતા ટાણા ગ્રામજનો માં અને આજુબાજુ ના વિસ્તારમાં હૅષની લાગણી ફેલાઈ છે.