બોરડા ગામે દિવાસા વ્રતનું પૂજન

2250

તળાજાના બોરડા ગામે વહેલી સવારથી મહિલા કન્યા સજી ધજીને અને શણગાર સજીને ૧૦૦સો પરબના માસા દિવાસાનું વ્રત રાજી પૂજા અર્ચના કરવામાં આવી હતી દીવાસો તમામ વ્રત મા મોટુ વ્રત ગણવામાં આવે છે વહેલી સવારથી ગોર મહારાજ મુકેશભાઈ જોશી, કાર્તિકભાઈ મહેશભાઈ જોશી સહિતનાએ તમામ મહિલાને પૂજા અર્ચના કરવામાં આવી હતી અષાઢ અમાસના દિવસે વ્રત કરવામાં આવે છે અને ૨૪ કલાકનું સૌથી મોટુ જાગરણ આવે છે.

Previous articleઘોઘા તાલુકા શાળાઓની મુલાકાત
Next articleકળીયુગની આરાધ્યા દેવી દશામાતા