કળીયુગની આરાધ્યા દેવી દશામાતા

2621

કલી પૂરાણ શાસ્ત્રમાં જે દૈવીનું વર્ણન છે અને ઘોર કળીયુગમાં નાના ઉપાયે દિન દુઃખીજનોના ઉદ્ધારક એવા દશા માતાના વ્રત આરધનાનો આજથી પ્રારંભ થયો છે. શહેરમાં અનેકમાં ભક્તો દ્વારા દશામાંની વાજતે ગાજતે શોભાયાત્રા યોજી ઘરો તથા પંડાલોમાં સ્થાપના કરી નિર્ધારીત દિવસીય વ્રત ઉપાસના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો.

Previous articleબોરડા ગામે દિવાસા વ્રતનું પૂજન
Next articleઔદ્યોગિક ક્રાંતિ ૪.૦ વિષય પર યોજાયો જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર