નાગેશ્રી શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

1512

નાગેશ્રી સુરીગબાપુ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માધ્યમિક તેમજ ઉચ્ચતર શાળા ખાતે વિશ્વસિંહ દિનની ઉજવણી કરવામાં આવી સિંહોને લગતા વિવિધ પ્રશ્નોની ક્વીઝ યોજાઈ જેમા હાઈસ્કુલના ટ્રસ્ટીઓ શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ સિંહો માટે યોજાઈ

નાગેશ્રી સુરીંગ બાપુ વરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિશ્વ સિંહદિનની ઉજવણી શાનદાર રીતે ઉજવવામાં આવી જેમાં સિંહોના રક્ષણ તેમજ વિવિધ સિંહો માટેના જ પ્રશ્નો ક્વીઝ યોજાઈ જેમા શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ તથા ગામ આગેવાનો તેમજ ટ્રસ્ટી ભીમભાઈ વરૂ, પ્રમુખ ગૌતમભાઈ વરૂ સમાજ સેવક મહેશભાઈ વરૂ સહિત આગેવાનોની હાજરીમાં શાળાના ધોરણ ૯ અને ૧૨ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હોશભેર સિંહદીનની ઉજવણીમાં ભાગ લીધો.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં રાજુભાઈ અંધારીયાનું વ્યાખ્યાન
Next articleઆહીર એકતા મંચ રાજુલા દ્વારા PIની બદલી રોકવા આવેદન આપ્યું