વલભીપુર ખાતે ક્ષત્રીય કારડીયા રાજપુત સમાજ ના તેજસ્વી તારલાઓનુ ઇનામ વિતરણ સમારોહ યોજાયો તેમા કાર્યક્રમ ના અધ્ક્ષક સ્થાને હેમરાજસિહ ચુડાસમા તથા અવનીબા મોરી ડો.જયદિપસિહ ડોડીયા ભુપતસિહ પરમાર તેમજ ઈનામ વિતરણ ના મુખ્ય દાતા જયરાજસિંહ પ્રેમજીભાઈ સોલંકી તેમજ જીલ્લામાં કારડીયા રાજપુત સમાજ ના સામાજિક રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્ર મા મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમા ઘોરણ૮ થી૧૨ ના વિદ્યાર્થી ઓને ઈનામ કિટ તેમજ મોમેન્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વલભીપુર શહેર પ્રમુખ લાભુભાઈ સોલંકી માજી પ્રમુખ દિપસંગભાઈ ચાવડા તેમજ મયુરસિહ ચૌહાણ જે.કે.હોટેલ તેમજ યુવા ટીમ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાટે ભારે જહેમત ઉઠાવી હતી