માઈક્રોસાઈનના નીશીથભાઈ મહેતા દ્વારા તેમના પ૧ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવાનું આયોજન ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ રવિવારે બાકીના રપ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમાના મોટા ભાગના કર્મચારીનો હેન્ડીકેપ હતાં. તેઓએ પણ આનંદ અને ગૌરવપુર્વક વૃક્ષારોપણ કર્યું હતું. નીશીથભાઈ મહેતાના પરિવારના તમામ સભ્યો આ વૃક્ષારોપણમાં જોડાયા હતાં.