Uncategorized આશાવર્કરો દ્વારા સાંસદનો ઘેરાવ By admin - October 14, 2017 1049 આશાવર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણી અને પ્રશ્નોના ઉકેલ માટે ચલાવાઈ રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનો ચિત્રા યાર્ડ ખાતે ગરીબ મેળાના કાર્યક્રમ બહાર ઘેરાવ કર્યો હતો અને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.