ઈશ્વરિયા ગામે સિંહ દિવસ સાથે વૃક્ષારોપણ કરાયુ હતું. શુક્રવારે આ પ્રસંગે દુધ સહકારી મંડળીના આયોજન અને પ્રાથમિક શાળાના સંકલન સાથે સિંહ દિવસ પ્રસંગે આચાર્ય હસમુખભાઈ પટેલ સિંહ દિવસ તાલુકા સહ સંયોજક મુકેશકુમાર પંડિત, કાર્યકર્તા હિતેષભાઈ ગોસ્વામી તથા પ્રવિણભાઈ ચૌહાણની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યુ હતું.