નંદકુંવરબા કોલેજમાં ફિયાસ્ટાનો પ્રારંભ

795
bhav-14102017-3.jpg

શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા રંગોત્સવ- મહોત્સવના ફિયાસ્ટા-ર૦૧૭નો પ્રારંભ કરાયો છે. કાર્યક્રમમાં કોલેજના ૧૯૦૦ સ્પર્ધકો વચ્ચે પ૧થી વધુ નૃત્ય ગીત-સંગીત અને રમત-ગમત સહિતની સ્પર્ધાઓ યોજાશે. જેમાં સ્પર્ધકો ઉત્કૃષ્ટ પર્ફોમન્સ આપી રહ્યા છે. આજે લોકગીત, રંગોળી, પોસ્ટર મેકીંગ, વનમીનીટ, ચિત્રસ્પર્ધા, રસ્સાખેંચ, વેસ્ટર્ન ડાન્સ સહિતની સ્પર્ધાઓ યોજાશે. 

Previous article બાલ વિકાસ કેન્દ્રનું લોકાપર્ણ
Next article ભાવનગર જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૬૭.૯ર કરોડની સહાય ચુકવાઈ