રાજપુત સમાજનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે રોષ

1231
bhav-14102017-8.jpg

સિહોર ખાતે આજે રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બેનરો સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું..જેના પગલે આજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજે સિહોર ખાતે રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બેનરો સાથે રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં આ બનાવ ના પગલે રાજપૂત સમાજના લોકો ગુજરાતભર માં આંદોલન કરે તેવી શક્યતા પ્રબળ બની છે.ત્યારે જોવું એ રહ્યું કે ચુંટણી માં આ બાબતે કોઈ અસર પડે છે કે કેમ ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Previous article ભંડારિયામાં પુલની દિવાલ નામશેષ થતા ટ્રક લટકી ગયો, ગ્રામજનો પર જોખમ
Next article સુષ્મા સ્વરાજ આજે રાજ્યના ૧૦૦ સ્થળે મહિલાઓ સાથે સંવાદ કરશે