વિહિપ દ્વારા મશાલ રેલી યોજાઈ

1728

શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા વિશાળ મશાલ રેલી યોજવામાં આવી હતી.

Previous articleસિહોરનું રાજનાથ મહાદેવ મંદિર
Next articleધાનાણીએ સંજયસિંહની શુભેચ્છા મુલાકાત લીધી