ભાવનગર મહાનગર પાલિકા સ્ટન્ડીંગ કમિટી બેઠક મળેલ આ બેઠકમાં કમિ.ગાંધી, નાય. ગોવાણી, સીટી એન્જી. ચંદારાણા, ડે.કમિ.રાણા વિગેરે હાજર રહ્યા હતા. મળેલ આ બેઠકમાં ૨૯ જેટલા ઠરાવોમાંથી પાંચથી છ ઠરાવો વધુ વિચાર માટે પેન્ડીંગ પરત કરવામાં આવેલ અન્ય ઠરાવો ચર્ચાને અંતે પાસે કરી દેવામાં આવેલ.