બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં રાજ દરબાર ગ્રુપના યુવાનો દ્વારા અનેક સામાજીક અને ધાર્મિક સેવાકીય પ્રવૃર્તી કરવામાં આવી રહી છે ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના દીવસે લોકો ધ્વજની ખરીદી કરતા હોય છે ત્યારે આજે રાજ દરબાર ગ્રુપ ના યુવાનો દ્વારા રાણપુર ના દરેક વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર ફરીને જો કોઈ જગ્યાએ રસ્તા ઉપર પ્લાસટીકનો કે કાગળો ધ્વજ દેખાય તો તેને ઉઠાવીને સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવ્યા હતા રાજ દરબાર ગ્રુપ ની કામગીરી જોઈને રાણપુર ના લોકો પ્રભાવીત થયા હતા.