રાણપુર તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ સુંદરીયાણા ગામે યોજાયો

2055

સમગ્ર ભારતમાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમારોહ યોજાયો હતો. જેમા રાણપુરના મામલતદાર કે.જી.ચાવડાએ રાષ્ટ્રીધ્વજ ફરકાવ્યો હતો.આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો,વૃક્ષા રોપાણ,ઈનામ વિતરણ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

Previous articleરાણપુરમાં રસ્તાપરથી રાષ્ટ્રધ્વજ ઉઠાવ્યા
Next articleકાળીયાબીડ ખાતે એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાંથી ૧૧ જુગારી ઝડપાયા