જાફરબાદ તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની હેમાળ ગામે થયેલી ઉજવણી

1406

રાષ્ટ્રની આન બાન અને શાન તિરંગા રાષ્ટ્રધ્વજ વંદના માટે જાફરાબાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદાર ચૌહાણની અધ્યક્ષણામાં યોજાયો સાથે દેશ ભક્તિના શોર્યગીતો સાથે વૃક્ષારોપણ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો અલ્ટ્રાટેક, સીન્ટેક્ષ કંપનીના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા.

જાફરાબાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હેમાળ ગામે મામલતદાર ચૌહાણની અધ્યક્ષણામાં યોજાયો ગામના યુવા સરપંચ મહાવીરભાઈની ગામ આગેવાનો સાથે મળી ખુબ જહેમત ઉઠાવી જોરદાર શોર્ય ગીતો વીદાર્થીઓ દ્વારા વિધવિધ વેશભુષામાં સૌને મંત્રમુગ્ધ કરી રાષ્ટ્રધ્વજને અદબથી સલામી અપાઈ જેમાં ખાસ આમંત્રીત અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ જાફરાબાદ યુનિટના દિલીપ કુમારમીશ્રાજી સાકરીયાજી, સીન્ટેક્ષ કંપનીના ભોયદીપભાઈ, નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઈ મુળીયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, તાલુકા મહામંત્રી  ડો. ભાલાળા, જીવનભાઈ બારૈયા કોળી સમાજ અગ્રણી ઉપસરપંચ દેવજીભાઈ પડશાળા, કિશોરભાઈ વરૂ, કનુભાઈ વરૂ, ભાણાભાઈ નાગર દલિત સમાજ અગ્રણી રાજાભાઈ જેઠવા, હરેશભાઈ પરમાર તેમજ શાળાના આચાર્ય રામભાઈ શિક્ષણ સ્ટાફ તેમજ ગામ આગેવાનો ભરતભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ વરૂ (માણસા) અને જીવાભાઈ નાગર સહી આખા તાલુકાના બહોળી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Previous articleરોબિન હુડ આર્મી સંસ્થાની સ્વાતંત્ર દિવસે ૧૦ લાખ લોકોને જમાડવાની મુવમેન્ટ
Next articleગોલ્ડની રજૂઆત પહેલા મૌનીને ત્રણ ફિલ્મો મળી