EntertainmentSports ભારતી ક્રિકેટ ટીમની એક મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી By admin - August 17, 2018 1116 પૂર્વ ભારતીય ક્રિકેટ સુકાની અજીત વાડેકરના નિધનને લઈ હાલ ઈગ્લેંડ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય ટીમે એક મનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.