GujaratBhavnagar સ્વા.ગુરૂકુળ ચિત્રામાં ધ્વજવંદન By admin - August 17, 2018 1130 સ્વામીનારાયણ ગુરૂકુળ ચિત્રા ખાતે ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, શિક્ષકો અને બાળકો દ્વારા ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.