વાવેરા-વીજપડી રોડનું ખાતમુર્હુત

882
guj15102017-2.jpg

રાજુલાથી વાવેરા વીજપડીના નવા રોડ માટે ૧૬ કરોડ ૬૭ લાખ રૂપિયાના ખર્ચે બનાવવાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પ્રતાપભાઈ મકવાણા, કનુભાઈ ધાખડા, તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, માધુભાઈ (છાપરી) તેમજ વાવેરા સરપંચ બીરછુભાઈ, ઉપસરપંચ અને ભાજપ તાલુકા મંત્રી મનુભાઈ ધાખડા, કમલેશભાઈ મકવાણા સહિત બહોળી સંખ્યામાં ૮ ગામોની જનતાના પ્રતિનિધિઓના હસ્તે ખાતમુર્હુત કરાયેલ.

Previous articleરાજુલા મા.મ. વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ દલિત કર્મચારીને ઢોર મારતા પોલીસ ફરિયાદ
Next articleલો વોલ્ટેજથી ત્રસ્ત ધામેલ ગામનાં ખેડુતોને વીજ કચેરીએ આવેદન આપ્યું