ભાવનગર કોર્ટ પટાંગણમાં ધ્વજવંદન

1070

૭રમાં સ્વાતંત્ર્ય પર્વની ભાવનગર કોર્ટના પટાંગણમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ બક્ષીજીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેમાં ભાવનગરની વિવિધ કોર્ટના તમામ જજ, કર્મચારીઓ તથા વકીલો સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

Previous articleસ્વા.ગુરૂકુળ ચિત્રામાં ધ્વજવંદન
Next articleસર તખ્તસિંહજી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન