એરપોર્ટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ

1275

ભાવનગર એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેક્ટર સુધા આર. મુરલી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં સીઆઈએસએફ, એએઆઈ, એયર લાઈન્સ અને અન્ય એજન્સીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં સીઆઈએસએફ દ્વારા બોમ્બ નિરોધક, દસ્તાના ડોગ વિષય પર એક પ્રદર્શન દેખાડવામાં આવ્યું હતું.

Previous articleસર તખ્તસિંહજી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન
Next articleઈસ્કોન ક્લબ એન્ડ રીસોર્ટ ખાતે ધ્વજવંદન