પાલિતાણા લુવારવા ગામે વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ આયોજીત ૧૮માં સમુહલગ્ન યોજાયો હતો. તેમાં દક્ષ પ્રજાપતિ આરોગ્ય સમિતિ દ્વારા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં ૧૦૪ બોટલ રકત એકતરીત કરી સર.ટી. હોસ્પિટલના બ્લડ બેંકમા આપવામાં આવ્યું હતું. સાથે ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
આ કાર્યને સફળ બનાવવા પ્રમુખ ડો. એમ.જી. સરવૈયા તથા ઉપપ્રમુખ વિજયભાઈ તથા ટ્રસ્ટીઓયે જહેમત ઉઠાવી હતી.