નંદકુંવરબા કોલેજમાં સાડી સ્પર્ધા

2515

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં ડીપ્લોમા ઈન ફેશન ડિઝાઈનીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા ૧૩ પ્રકારની સાડી ડ્રેપીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓ બંગાલી-મરાઠી, મારવાડી, ગાઉન સ્ટાઈલ, મોડેલ સાડી, નવરાત્રિ સ્પેશ્યલ, ઈન્ડો-વેસ્ટર્ન, મુમતાજ સ્ટાઈલ જેવી સાડી પહેરવાનો પ્રકારો વિદ્યાર્થીનીઓને શીખવાડવામાં આવ્યા હતા.

Previous articleલુવારવાર ગામે રકતદાન કેમ્પ
Next articleદેના બેંક યુનિયન દ્વારા ધરણા યોજાયા