રિચા ચઢ્ઢાને પબ્લિક પ્લેટફોર્મ પર પોતાની દિલની વાત સાફ શબ્દોમાં કહેવા માટે વખણાય છે તેઓ પોતાની પસંદ અનુસાર કામ કરે છે અને ખાસ તો તેઓ સામાજિક મુદ્દાઓની વાતો ખૂલ્લીને કહે છે સાથે જ કદાચ તેમના પર પૂરો વિશ્વાસ થઈ જાય તો તેઓ બીજાને પમ તેનો હિસ્સો બનવા માટે પ્રેરિત કરે છે.
ફૂંકરેની આ એક્ટ્રેસ પુણેના એક એનજીઓ સાથે જોડાયેલ છે જે બિન વારસી જાનવરોની સંભાળ રાખે છે તેઓ મુંબઈના એક એનજીઓ સાથે જોડાયેલ છે જે ગરીબ બાળકોની સંભાળ રાખે છે તેમજ આ એનજીઓ બાળકોના શિક્ષણની સાથે તેમને અલગ કરીકુલર એક્ટિવિટી માટે પ્રોસ્થાહન કરે છે સાથે તેમણે પર્ફોમન્સ આર્ટસની ટ્રેનિંગ પણ આપે છે આ દિશમાં કદમ રાખતા રિચા હાલમાં એક રેપ્યુટેડ ચૈનલ તથા ફોટ્ર્સ હેલ્થકેર દ્વારા ચલાવામાં આવતું ઓર્ગન ડોનેશન અવેયરનેસ કૈપન સાથે જોડાય છે દર વર્ષે ઓર્ગનના ઉપલબ્ધ નહિ હોવાના કારણે લાખોની સંખ્યામાં લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં દમ તોડી દે છે આ મામલો ગંભીરતાથી સમજી રિચાએ પોતાના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે સાથે જ બીજા પણ કૈપનમાં શામિલ થવા અને અવેયરનેસ ફેલાવવાનો અનુરોધ કર્યો છે.