Gujarat ભુતપૂર્વ વડાપ્રધાન અટલજી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિ… By admin - August 17, 2018 1388 ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું ગઈકાલે નિધન તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નિતીનભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.