મહુવાના શિવાજી ગૃપ દ્વારા ફુડ પેકેટનું વિતરણ

1288

મહુવા ખાતે સેવાકીય પ્રવૃત્તિ અર્થે તાજેતરમાં જ જેની સ્થાપના થઈ છે તેવા શિવ્જી ગૃપ દ્વારા ૧પ ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસે મહુવાની સરકારી તથા સદભાવના હોસ્પિટલમાં તથા ઝુપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગૃપના પ્રમુખ સહિત સભ્યો જોડાયા હતાં.

Previous articleભાવ. શહેર – જિલ્લામાં વાદળો વચ્ચે સૂર્ય નારાયણની સંતા કુકડી
Next articleઅકવાડા મદ્રેસામાં રૂબેલા રસીકરણ