ગુજરાતપાણી પુરવઠા બોર્ડ કર્મચારી-અધિકારી મંડળના પ્રમુખ પ્રવિણભાઇ સુતરિયાના હસ્તે પીવાના પાણીના નવિન બોરનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ રમીલાબેન દેવાજી ઠાકોર, મંત્રી જીગાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ ગજાજી ઠાકોરે ઉપસ્થિત રહ્યા હતાં. પીવાની પાણીની સમસ્યાથી પરેશાન થતાં ગ્રામજનો પાણી પુરવઠા દ્વારા બોર મંજુર થતાં ગામ લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.